શા માટે દવા લેતા હોવા છતાં બ્લડ શુગર વધે છે?
આ 3 કલાકના લાઈવ વર્કશોપમાં જાણો 6 લાઈફસ્ટાઈલ સિક્રેટ્સ.
*રજીસ્ટ્રેશન કર્યા પછી લિંક WhatsApp પર મળશે
આ ખાસ વર્કશોપમાં Dr. Gunjit Parmar રોજિંદી જીવનમાં અપનાવી શકાય એવી સરળ અને વૈજ્ઞાનિક રીત 6 Ultimate Lifestyle Formula સમજાવશે — જેના દ્વારા ઘણા લોકો એ શુગર લેવલ સુધાર્યા, જિદ્દી પેટની ચરબી ઘટાડી ને પોતા ની તંદુરસ્તી ફરી મેળવી છે — ફક્ત ૩ કલાકના Online વર્કશોપમાં.
છેલ્લા ઘણા વર્ષોમાં થયેલા અભ્યાસો અને અનુભવથી
એક વાત સ્પષ્ટ થઈ છે...
ખોરાક, ઊંઘ, સ્ટ્રેસ, દૈનિક આદતો અને શરીરની ગતિ
આ બધી બાબતો બ્લડ શુગરને સીધી અસર કરે છે.
જ્યારે આ બાબતો યોગ્ય રીતે સંતુલિત થાય ત્યારે ઘણા લોકોમાં શરીર પોઝિટિવ રીતે પ્રતિસાદ આપવાનું શરૂ કરે છે.
આ જ વિષયને સરળ ભાષામાં સમજાવવા માટે
Dr. Gunjit Parmar આ 3 કલાકનું Online Workshop લઈ રહ્યા છે.
ઘણા ડાયાબિટીસ દર્દીઓ રોજિંદા જીવનમાં આ સમસ્યાઓનો સામનો કરતા હોય છે:
ડાયાબિટીસ ખરેખર શા માટે થાય છે અને ઘણા લોકોમાં તે વર્ષો સુધી કેમ રહે છે
શા માટે ઘણીવાર દવા લેતા હોવા છતાં બ્લડ શુગર સ્ટેબલ રહેતું નથી
ખોરાક ખાધા પછી બ્લડ શુગર વધે છે તેના પાછળના મુખ્ય કારણો શું છે
તમારી જીવનશૈલી પ્રમાણે ડાયાબિટીસ માટે યોગ્ય ડાયટ કેવી રીતે ડિઝાઇન કરવી
ઊંઘ અને સ્ટ્રેસ કેવી રીતે બ્લડ શુગરને અસર કરે છે
આરોગ્યના 6 મહત્વપૂર્ણ સ્તંભો જે ડાયાબિટીસ મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
ડાયાબિટીસ ખરેખર શા માટે થાય છે અને વર્ષો સુધી કેમ પીછો નથી છોડતો.
શા માટે ઘણીવાર દવા લેતા હોવા છતાં બ્લડ શુગર સ્ટેબલ નથી રહેતું.
તમારી જીવનશૈલી પ્રમાણે ડાયાબિટીસ માટે યોગ્ય ડાયટ કેવી રીતે ડિઝાઇન કરવી.
ઊંઘ અને માનસિક સ્ટ્રેસ કેવી રીતે બ્લડ શુગરને અસર કરે છે.
આરોગ્યના 6 મહત્વપૂર્ણ સ્તંભો જે મેનેજમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ભોજન પછીના શુગર સ્પાઇક્સને કાયમી રોકવાની રીત.
લાઈફસ્ટાઈલ ડિસિઝ રિવર્સલનો માર્ગ: શ્રેષ્ઠ સુખાકારી માટે તમારી વ્યક્તિગત યોજના.
લાઈફસ્ટાઈલ ડિસિઝ માટે ખાસ ડિઝાઇન કરેલું વ્યક્તિગત ડાયેટ ચાર્ટ.
Dr. Gunjit Parmar is a highly qualified and experienced medical professional with a passion for empowering people to reverse chronic diseases naturally. With a diverse range of certifications and qualifications, including MBBS, PGCIH, CCEBDM, and certifications in diabetes, thyroid disorders, COPD, asthma, and mental health management, Dr. Parmar has dedicated his career to promoting holistic and scientific approaches to health and wellness.
As the founder of Diab Utsav, Dr. Parmar is on a mission to reverse diabetes naturally for 100,000 people by the end of 2025. Through his team of certified health coaches, he aims to help individuals improve their quality of life, emotional well-being, energy levels, and achieve personal growth, becoming role models for others in society.
With extensive training in areas such as evidence-based diabetes management, health coaching, geriatrics, neuro-linguistic programming, and advanced cardiac life support, Dr. Parmar brings a comprehensive and integrated approach to disease reversal and prevention. His expertise and dedication have made him a respected voice in the field of lifestyle medicine and a trusted guide for those seeking to reclaim their health through natural and sustainable methods.
Secure Payment with Instamojo