Dr Gunjit Parmar

પેટની ચરબી ઘટાડવા , શુગર કાબૂમાં રાખવા અને દવાઓ પરનો આધાર ઓછો કરવા માટે

Doctor-Designed 6 Ultimate LIFESTYLE

Formula

આ ખાસ વર્કશોપમાં Dr.Gunjit Parmar રોજિંદી જીવનમાં અપનાવી શકાય એવી સરળ અને વૈજ્ઞાનિક રીત 6 Ultimate Lifestyle Formula સમજાવશે — જેના દ્વારા ઘણા લોકો એ શુગર લેવલ સુધાર્યા , જિદ્દી પેટની ચરબી ઘટાડી ને પોતા ની તંદુરસ્તી ફરી મેળવી છે — ફક્ત ૩ કલાકના Online વર્કશોપમાં

Diabetes Reversal Workshop Details:

📅Date: 29th March 2026, SUNDAY

⌚Time: 09:30 AM to 12:30 PM (IST)

🗣️Language: GUJARATI

🟦Platform: Zoom LIVE

500+ Google Reviews | 5 Rating | 10000+ Participate

શું તમે પણ આમાંથી કોઈ સમસ્યા અનુભવો છો?

ઘણા ડાયાબિટીસ દર્દીઓ રોજિંદા જીવનમાં આ સમસ્યાઓનો સામનો કરતા હોય છે:

ઘણા લોકોને ખબર નથી કે ડાયાબિટીસ પર લાઈફસ્ટાઈલનો મોટો પ્રભાવ પડે છે

છેલ્લા ઘણા વર્ષોમાં થયેલા અભ્યાસો અને અનુભવથી

એક વાત સ્પષ્ટ થઈ છે…

ખોરાક, ઊંઘ, સ્ટ્રેસ, દૈનિક આદતો અને શરીરની ગતિ

આ બધી બાબતો બ્લડ શુગરને સીધી અસર કરે છે.

જ્યારે આ બાબતો યોગ્ય રીતે સંતુલિત થાય ત્યારે ઘણા લોકોમાં શરીર પોઝિટિવ રીતે પ્રતિસાદ આપવાનું શરૂ કરે છે.

આ જ વિષયને સરળ ભાષામાં સમજાવવા માટે

Dr. Gunjit Parmar આ 3 કલાકનું Online Workshop લઈ રહ્યા છે.

આ 3 કલાકના વર્કશોપમાં તમે શુંશીખશો?

આ વર્કશોપમાં Dr. Gunjit Parmar સમજાવશે:

  • ડાયાબિટીસ ખરેખર શા માટે થાય છે અને ઘણા લોકોમાં તે વર્ષો સુધી કેમ રહે છે

  • શા માટે ઘણીવાર દવા લેતા હોવા છતાં બ્લડ શુગર સ્ટેબલ રહેતું નથી

  • ખોરાક ખાધા પછી બ્લડ શુગર વધે છે તેના પાછળના મુખ્ય કારણો શું છે

  • તમારી જીવનશૈલી પ્રમાણે ડાયાબિટીસ માટે યોગ્ય ડાયટ કેવી રીતે ડિઝાઇન કરવી

  • ઊંઘ અને સ્ટ્રેસ કેવી રીતે બ્લડ શુગરને અસર કરે છે

  • આરોગ્યના 6 મહત્વપૂર્ણ સ્તંભો જે ડાયાબિટીસ મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

આ વર્કશોપ તમારા માટે છે જો તમે …

  • ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીતા, થાઇરોઇડ, હાઈ કોલેસ્ટ્રોલનું સ્તર, હોર્મોનનું અસંતુલન, પીસીઓડી જેવા લાઈફસ્ટાઈલ સંબંધિત રોગો જેવી તમારી તબીબી સ્થિતિને રિવર્સ કરવા માંગતા હો..!

  • દવા વગર કુદરતી રીતે તમારા લાઈફસ્ટાઈલ સંબંધિત બીમારી ને રિવર્સ કરવા ઇચ્છતા હો..!

  • તમારી ઉર્જાના સ્તરને વધારવા અને ભાવનાત્મક સુખાકારીમાં વધારો કરવા ઇચ્છતા હો..!

  • કબજિયાત, ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું જેવી તમારી આંતરડાની સમસ્યાઓનું નિરાકરણ કરવા ઇચ્છતા હો..!

  • તમારી ઊંઘનું સ્તર સુધારવા માંગતા હો..!

How Participants from the Previous Workshop Have

Reversed their Diseases Naturally

10000+ થી પણ વધારે લોકોની કૉમ્યૂનિટી માં જોડાઓ જેમણે તેમના ડાયાબિટીસને રિવર્સ કર્યું છે અને તે પણ કોઈ પણ બોરિંગ ડાયેટ, કઠોર વર્ક-આઉટ પ્લાન અથવા કડક રૂટીન વગર… તેઓ મેડિસિન ફ્રી જીવન જીવી રહ્યા છે..!

આ વર્કશોપ અટેન્ડ કરો અને મેળવો ₹5000 ની કિંમતના બોનસેસ બિલકુલ ફ્રી માં!

1. બોનસ

ફ્રી ઈ-બુક: લાઈફસ્ટાઈલ ડિસિઝ રિવર્સલનો માર્ગ: શ્રેષ્ઠ સુખાકારી માટે તમારી વ્યક્તિગત યોજના.

Worth ₹2500

2. બોનસ

લાઈફસ્ટાઈલ ડિસિઝ માટે ખાસ ડિઝાઇન કરેલું વ્યક્તિગત ડાયેટ ચાર્ટ.

Worth ₹2500

Know Your Mentor

Dr. Gunjit R. Parmar

MBBS, PGCIH, CCEBDM

Lifestyle Disease Specialist &

Diabetes Disease Reversal Health Coach.

Dr. Gunjit Parmar is a highly qualified and experienced medical professional with a passion for empowering people to reverse chronic diseases naturally. With a diverse range of certifications and qualifications, including MBBS, PGCIH, CCEBDM, and certifications in diabetes, thyroid disorders, COPD, asthma, and mental health management, Dr. Parmar has dedicated his career to promoting holistic and scientific approaches to health and wellness.

As the founder of Diab Utsav, Dr. Parmar is on a mission to reverse diabetes naturally for 100,000 people by the end of 2025. Through her team of certified health coaches, she aims to help individuals improve their quality of life, emotional well-being, energy levels, and achieve personal growth, becoming role models for others in society.

With extensive training in areas such as evidence-based diabetes management, health coaching, geriatrics, neuro-linguistic programming, and advanced cardiac life support, Dr. Parmar brings a comprehensive and integrated approach to disease reversal and prevention. His expertise and dedication have made him a respected voice in the field of lifestyle medicine and a trusted guide for those seeking to reclaim their health through natural and sustainable methods.

Frequently Asked Questions

વર્કશોપ પહેલાં મારે મારી જાતને કેવી રીતે તૈયાર કરવી જોઈએ?

જો તમે ખરેખર તમારા આરોગ્યને લઇને ગંભીર છો અને ડાયાબિટીસ રિવર્સ કરવા માંગો છો, તો તમારા કૅલેન્ડરમાં તારીખ નિશ્ચિત કરીને આખો વર્કશોપ કોઈ પણ વ્યાકુલતા વગર ખૂબ ધ્યાનથી જુવો. ખાતરી કરો કે તમે શાંત જગ્યાએ બેસ્યા છો અને તમારી સાથે નોટપેડ, પેન અને પેપર તૈયાર છે

આ વર્કશોપ કેટલો સમય ચાલશે અને તેમાં શું શું આવરી લેવાશે?

આ ઇન્ટરેક્ટિવ વર્કશોપ લગભગ ત્રણ કલાક સુધી ચાલશે ( 09:30 AM To 12:30 PM ) . ડૉ. ગુંજિત જટિલ બાબતો અને કન્સેપ્ટ ને ખૂબ જ સરળતાથી સમજાવે છે કે બાળક હોય કે યુવાન કે પછી વૃદ્ધ, દરેક ને સહેલાઈથી સમજાય જાય. તમે લાઈફસ્ટાઈલ ડિસીઝ ને કુદરતી રીતે કેવી રીતે રિવર્સ કરી શકાય તેના બધા પાસાઓ શીખવા મળશે.

શું આ વર્કશોપ માત્ર લાઈફસ્ટાઈલ રોગો રિવર્સ કરવા ઇચ્છનારાઓ માટે છે?

ના, આ વર્કશોપ દરેક માટે છે જે તંદુરસ્ત જીવન જીવવા ઈચ્છે છે.

શું વર્કશોપ માં કોઈ પેઈડ પ્રોગ્રામ ઓફર કરવામાં આવશે?

હાં, વર્કશોપ દરમ્યાન ડૉ. ગુંજિત ડાયાબિટીસ રિવર્સ કરવાની તમારી યાત્રા આગળ વધારવા માટે પેઈડ પ્રોગ્રામ વિશે માહિતી આપશે.

વર્કશોપ કેવી રીતે લેવાશે?

આ 90 મિનિટની ઓનલાઈન સેશન ZOOM દ્વારા લેવામાં આવશે. લિંક તમને WhatsApp ગ્રુપમાં આપવામાં આવશે.

શું વર્કશોપ પછી રેકોર્ડિંગ આપવામાં આવશે?

ના. આ સંપૂર્ણપણે લાઇવ વર્કશોપ હશે અને કોઈ રેકોર્ડિંગ આપવામાં આવશે નહીં. તો ખાતરી કરો કે તમે તેમાં હાજરી આપો છો!

Clinic Address:
Diab Utsav (Wellness Over Diabetes)

Shop No 14, Park Avenue Complex, Opposite Sona Sweet Home Bunglows, Nr Sona Cross Rd, New CG Rd, Chandkheda, Ahmedabad 382424

For Appointment Call on:

+91 9898680178

+91 9558680747

Timings:

Monday to Saturday

Morning: 9:30 am-1:00 pm

Evening: 6:00 pm-9:00 pm

©DiabUtsav Learning Academy

Privacy Policy

This site is not a part of the Facebook website or Facebook Inc. Additionally, this site is NOT endorsed by Facebook in any way. FACEBOOK is a trademark of FACEBOOK, Inc